HomeGujaratકલોલમાં સ્થાનિક વેપારીઓમાં આક્રોશ

કલોલમાં સ્થાનિક વેપારીઓમાં આક્રોશ

સરદાર બાગ કલોલ ખાતે મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું

કલોલમાં સ્થાનિક વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે

કલોલમાં મોટા પ્રમાણમાં દબાણ નેતાઓ તેમજ વગદાર લોકો હોવાથી કલોલ નગરપાલિકા દ્વારા દબાણો તે દૂર કરવામાં આવ્યા નથી. પરંતુ ફક્ત અને ફક્ત ટાર્ગેટ કરીને દબાણ દૂર કરવામાં આવતા વેપારીઓ તેમજ ગરીબ પ્રજાને હેરાન પરેશાન કરવાની નીતિ કલોલ નગરપાલિકાના દબાણ અધિકારી તેમજ શાસકો દ્વારા કરવામાં આવી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ન્યાય માટે ગાંધીજીના માર્ગે અપીલ કરવા ધ્રુવ પટેલ તથા એસ એસ પટેલ ટ્યુશન ક્લાસીસના સંચાલક કલોલ શારદા સર્કલ પાસે વેપારીઓની આગેવાનીમા સરદાર બાગ કલોલ ખાતે મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments