અમુલ દુધના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો

0
188

લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો

મોઘવારીના મારથી પીડાથી જનતા ને એકવાર દુધનો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે. અમૂલ ડેરીના દુધમાં ભાવ ફરીથી ભાવ વધારો કરવામાં આવ્યા છે અમુલ ગોલ્ડનો ૫૦૦ગ્રામ પાઉંચ માં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ આવતીકાલથી ગુજરાતમાં લાગુ થશે મોઘવારીના મારથી  પહેલાથીજ  જનતા પીડાઈ રહી છે તેવામાં ફરીથી દૂધના ભાવ વધતા જનતા મુશ્કેલીમાં મુકાઈ છે