HomeUncategorizedઅમિતાભ બચ્ચન થયા ભાવુક

અમિતાભ બચ્ચન થયા ભાવુક

અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં ભાવુક થયા છે. અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી બ્રેક પર હતા પરંતુ જયારે તેઓ પરત ફર્યા ત્યારે તેમને પામેલા ચોપરાના નિધનના સમાચાર પ્રાપ્ત થયા. બીગ બી આ ઘટના પર એક બ્લોકમાં કહે છે કે પામેલા ચોપરાની યાદો હમેશા આપણી સાથે રહેશે. અમે સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે તે ઉપરાંત ઘણું બધું કામ અમે સાથે મળીને કર્યું છે. એક બાદ એક બધા આપણને છોડીને જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિની સુંદર યાદો હમેશા આપણી સાથે રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments