Home Main YRF Spy Universe: શાહરૂખ ખાન પછી, હૃતિક રોશન સલમાન ખાનની Tiger 3...

YRF Spy Universe: શાહરૂખ ખાન પછી, હૃતિક રોશન સલમાન ખાનની Tiger 3 માંકરશે કેમિયો; ચાહકોમાં આનંદ

0
527
#HrithikRoshan
#HrithikRoshan

YRF Spy Universe : વોર ફ્રેન્ચાજીમાં શાહરૂખ ખાન ઉપરાંત રિતિક રોશન પણ હવે સલમાન ખાનની સાથે સ્પેશિયલ કેમિયો કરતા જોવા મળશે. સુત્રો અનુસાર આદિત્ય ચોપરાની YRF સ્પાય યુનિવર્સ (#YRFSpyUniverse)નો ટાઇગર ફિલ્મનો આ પાર્ટ ૩ છે, જે ‘યશ રાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ રીલીઝ થવાની છે. માહિતી અનુસાર, ટાઈગર 3 (#Tiger3) માં રિતિક રોશન પણ અભિનય કરશે,  રિતિક પોતાની કબીરની આઇકોનિક ભૂમિકાને ફરીથી ભજવશે. તેના સિવાય શાહરૂખ ખાન પણ પઠાણ તરીકે ટાઈગર 3 નો ભાગ બનશે.

અત્યાર સુધી આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી રહી છે કે રિતિક રોશન (#HrithikRoshan) પણ Tiger 3 માં છે. નિર્માતાનો પ્લાન કરી રહ્યા છે કે, થિયેટરમાં દર્શકો કબીર (#Kabir)ને અચાનક સ્ક્રીન પર જોઈને અચરજ પામે અને રીએક્ટ કરે.

2 8

ટાઇગર 3 (Tiger 3)માં હૃતિક રોશન :

ભારતના ત્રણ સુપેર સ્ટાર – સલમાન ખાન, શાહરૂખ ખાન અને રિતિક રોશન – આ ત્રણેય જે YRF Spy Universe ના ભાગ છે, હવે તેઓ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ તેમના ચાહકો માટે જશ્ન મનાવવા જેવી ખુશી છે. YRF Spy Universe ની નવી શરૂઆત થઇ રહી છે તે રિતિક રોશન (#HrithikRoshan) ના કીમિયોથી સાબિત થઇ રહ્યું છે. ફિલ્મની ટીમ દ્વારા એ વાતને રહસ્યમય રીતે સંતાડવામાં આવી રહી છે કે આ ત્રણેય સુપર સ્ટાર કેવી રીતે અને શું ભૂમિકામાં જોવા મળશે.

YRF Spy Universe – ચાહકોની પ્રતિક્રિયા :

શાહરૂખ ખાનની પઠાણ એ YRF Spy Universe ના બ્રહ્માંડની પહેલી ફિલ્મ હતી, જે એકબીજા સાથે જોડાયેલી હતી. આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ (Salman & Shahrukh) સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા.

હૃતિક Tiger 3 (#Tiger3) માં જોવા મળશે તે સમાચાર પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે X પર લખ્યું, “આશા છે કે અમે ત્રણેયને એક ફ્રેમમાં મેળશે.”. બીજાએ ઉમેર્યું, “અમે આ માટે તૈયાર નથી.”

Tiger 3 :

ટાઇગર 3 એ સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મ છે, જેમાં એજન્ટ ટાઇગર અને ઝોયા તરીકે ઓનસ્ક્રીન તેઓ ફરી મળશે. ટ્રેલર જોઈને અંદાઝ લગાવી શકાય છે કે, ટાઈગર 3 એ સલમાનની ‘વ્યક્તિગત લડાઈ’ વિશે છે. દેશને બચાવવા ઉપરાંત, ઈમરાન હાશ્મી ટાઇગરનો એક નવો દુશ્મન છે,  ટાઇગર-3 (Tiger 3) 12 નવેમ્બરે રિલીઝ થશે. ટિકિટનું એડવાન્સ બુકિંગ રવિવારથી શરૂ થશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે