HomeDeshયુવાધન ભાવનાઓમાં તણાયુંઃહંસરાજ હંસ

યુવાધન ભાવનાઓમાં તણાયુંઃહંસરાજ હંસ

દિલ્હીમાં જાહેરમાં 16 વરસની સાક્ષીની હત્યા 20 વર્ષના આરોપી સાહિલે કરી દીધી હતી, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે ત્યારે ઉત્તર-પશ્રિમ દિલ્હીના ભાજપના સાસંદ હંસરાજ હંસે સાક્ષીના ઘરની મુલાકાત લીધી હતી. સાસંદ હંસરાજ હંસે આ અંગે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે યુવાનો ઘણીવાર લાગણીઓમાં તણાઈ જાય છે.તેમણે વધુમાં કહ્યું કે  આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મારા મત વિસ્તારમાં ભૂતકાળમાં પણ આવા કિસ્સા બન્યાં છે.હું પોલીસ અને પીડિતાના પરિવારના સંપર્કમાં છું. ભાજપે આને લવ જેહાદનો એન્ગલ આપ્યો છે, જ્યારે મૃતકની માતાએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments