Home Main ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું આનંદ માણવા ગોવા નહી જવું પડે !

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું આનંદ માણવા ગોવા નહી જવું પડે !

0
661

અમદાવાદ માં રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તેનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. હવે અમદાવાદ તેમાં ફ્લોટિંગ રેસ્ટોરંટ જોવા મળશે, અમદાવાદીઓને ફ્લોટિંગ રેસ્ટોરંટ જોવા માટે ગોવા જવાની જરુર નથી,ક્રુઝની મજા તેઓ અમદાવાદ સાબરમતી નદીમા લઇ શકે છે, તો જાણીએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં શુ છે ખાસીયતો અને ક્રુઝની સફર તમને કેટલામાં પડશે, અમદાવાદ માં વધુ એક નજરાણું ઉમેરાયુ છે, અમદાવાદ હવે ટુરિઝમ માટે પણ પ્રખ્યાત બનશે,

Untitled1

કોર્પોરેશન દ્વારા જેની લાંબા સમયથી વાત કરવામાં આવતી હતી તે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આખરે રવિવારે શરૂ કરવામાં આવી૧૫ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ કૃઝ માં એક સાથે ૧૫૦ લોકો મુસાફરી કરી શકશે… સાબરમતી નદીમાં  બોટિંગ કરતા ભોજન ની મજા માણી શકાશે.. દોઢ કલાકની આ સફર  દરમિયાન  લાઇવ મ્યુઝિક પણ મનોરંજન આપશે.જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ની મજા માણવા માટે તમારે  1800 થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે..ડિનર ટાઇમ ૧૨ થી ૩.૧૫ સુધી અને લંચ નો ટાઈમ સાંજે 07:00 થી 10.૩૦ સુધીનો રહેશે.. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની ગુજરાતી,જૈન  સ્વામી નારાયણ  વાનગીઓ પીરસવામાં આવશે.

Untitled12

ઈ લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ એ જણાવ્યું હતું કે અમદાવાદ ને નવું નજરાણું મળ્યું છે..૧૯૭૮માં અમદાવાદ રહેવા આવ્યો ત્યારે સાબરમતી નદી નું એટલું આકર્ષણ નાં હતું રિવરફ્રન્ટ બન્યા બાદ તે ટુરિઝમ નું કેન્દ્ર બન્યું છ: લોકો morning વોક કરે છે..વિવિધ એક્ટિવીતી થાય છે ભારત ની પહેલી મેક ઈન ઈન્ડિયા Cruz છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને પણ આકરોજમાં બેસી ભોજન લેવાની ઈચ્છા છે અને જ્યારે તેઓ અમદાવાદ આવશે ત્યારે તેઓ આ ઈચ્છા પૂર્ણ કરશે.

અમદાવાદ ના ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ની વિશેષતાની વાત કરવામાં આવે તો મેક ઈન ઈન્ડિયા ના નેજા હેઠળ ભારતમાંજ બનેલ પહેલી પેસેન્જર કેટામરીન ક્રુજ.

-બે પ્રોપલ્શન એન્જીન તથા બે જનરેટર.

-૩૦ મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક

-૧૫૦+૧૫ ક્રુ મેમ્બસઁ ની કેપેસીટી

-ત્રણ વોશરુમ

-સેફટી ફિચર્સ-ની વાત કરીએ તો

-૧૮૦ લાઈફ સેફટી જેકેટ

-૧૨ તરાપા

-ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપ ની ઈનબિલ્ટ વ્યવસ્થા.

-કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે -ઈમરજન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે – સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમરજન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા.

-6 નંગ – કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ.

-ક્રુઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમરજન્સી લાઈટો ઉપલબ્ધ.

cruze 1

આમ અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે પ્લોટીંગ કમ રેસ્ટોરન્ટ શરૂ તો કરવામાં આવ્યું છે પરંતુ તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું કારણ કે ભૂતકાળમાં અનેક આકર્ષણ પર ઉભા કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાય બંધ થઈ ગયા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે