HomeAhmedabad૧૧,૧૨,૧૩ અને ૧૫ એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર!

૧૧,૧૨,૧૩ અને ૧૫ એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર!

ગરમીને લઇ AMC એક્શનમાં

હાલમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. હવામાન વિભાગે પણ ગરમી અંગે મહત્વની આગાહી કરતાં પારો 41 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરી છે, જેને ધ્યાને રાખીને અમદાવાદ મનપાએ યલો એલર્ટ જાહેર કરી છે. AMCએ ૧૧,૧૨,૧૩ અને ૧૫ એપ્રિલના રોજ યલો એલર્ટ જાહેર કર્યું છે અને કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગને ગરમી સામે લડવા યોગ્ય પગલાં ભરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments