વૃંદાવનમાં યમુના ચુંદડી મહોત્સવ યોજાયો

0
279

ભક્તોએ યમુનાને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લીધી

વૃંદાવનમાં લોકમાતા યમુના મૈયાને ચુંદડી ચઢાવવામાં આવી. આ મહોત્સવમાં દેશભરના ભક્તો વૃંદાવન પહોંચીને યમુના ને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લીધી. એવું માનવામાં આવે છેકે ભગવાન શ્રી કૃષ્ણ જેઠ મહિનામાં યમુનામાં નૌકા વિહાર કરવામાં માટે જય છે અને આ અવસર પર યમુના કિનારે વૃંદાવનમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભક્તોએ સાડીમાંથી બનેલી ચુંદડી અર્પણ કરી હતી.

અહી ઉલ્લેખનીય છેકે ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતાના સ્થાન આપવામાં આવ્યું છે. ગગન, યમુના નર્મદા વિગેરે નદીઓમાં પણ આ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ