Home Power Play - Program Power Play 1275 | જંતર મંતર પર કુસ્તીબાજો, ન્યાય ક્યારે ? |...

Power Play 1275 | જંતર મંતર પર કુસ્તીબાજો, ન્યાય ક્યારે ? | VR LIVE

0
456

દિલ્હી પોલીસ જંતર મંતર પર ચાલી રહેલા મહિલા કુસ્તીબાજોના ધરણા અંગે દિલ્હી પોલીસ જાતીય સતામણી આરોપ કેસમાં કેસ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે આ નિવેદન આપ્યું છે . અહી ઉલ્લેખનીય છેકે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સામે એક સગીર કુસ્તીબાજે જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો પરંતુ ફરિયાદ દાખલ કરવા છતાં દિલ્હી પોલીસે કોઈમ્કેસ નોંધ્યો નથી. ત્યારે આ મહિલા કુસ્તીબાજે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. આજે ધારણાના છટ્ઠા દિવસે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે અમે FIR નોધીશું. અહી ઉલ્લેખનીય છેકે દેશના રમતવીરો અત્યારે આ મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં છે . ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું કે કુસ્તીબાજોને રસ્તાપર ન્યાય માંગતા જોઇને દુઃખ થાય છે . જાણીતી અભિનેત્રી ઉર્મિલાએ કહ્યું કે જો તેમને ન્યાય નહિ મળે તો ઘણું મોડું થઇ જશે. દિગ્ગજ ક્રિકેટર કપિલદેવ પણ મહિલા કુસ્તીબાજોને ન્યાય ક્યારે મળશે તેવો પ્રશ્ન કરી રહ્યા છે.  અહી ઉલ્લેખનીય છેકે સિનિયર એડવોકેટ કપિલ સિમ્બલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં જણાવ્યું હતું કે યૌન શોષણના આરોપમાં FIR નોંધાઈ નથી તે સમયે પીડિતા 16 વર્ષની હતી અ દીકરીએ દેશમાટે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે CJIએ કહ્યું છેકે આરોપો ગંભીર છે અને અમે આ મામલે તપાસ કરીશું

વધુ સમાચાર માટે જોતા રહો વી અર લાઈવ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે