Home Sports WPL OPENING: ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના 6 કલાકારોનું પર્ફોર્મન્સ, શાહરુખે પઠાણના ગીત પર...

WPL OPENING: ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના 6 કલાકારોનું પર્ફોર્મન્સ, શાહરુખે પઠાણના ગીત પર ડાન્સ કર્યો

0
574
WPL OPENING
WPL OPENING

WPL OPENING: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 45 મિનિટ ચાલ્યું સમારોહ, વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સીઝન 2ની ઓપનિંગ સેરેમનીમાં (WPL OPENING) શુક્રવારે બોલિવૂડ સ્ટાર્સનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. શાહરૂખ ખાન, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન જેવા કલાકારોએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લગભગ 45 મિનિટ સુધી ચાલેલા સમારોહમાં પરફોર્મ કર્યું હતું.

WPL OPENING: ઓપેનીંગમાં સ્ટાર્સનો જમાવડો

સમારોહની શરૂઆત કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભુલૈયા-2’ના ગીત તેરી આંખે ભૂલ-ભૂલૈયા… પર ડાન્સ કરીને થઈ હતી. ત્યાર બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેરશાહના ગીત રાતા લાંબિયા પર પરફોર્મ કરીને દર્શકોને રોમેન્ટીક કરી દીધા હતા.

કાર્તિક-સિદ્ધાર્થ બાદ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે ડાન્સ કર્યો હતો. તેણે મેરે નાલ તુ વ્હિસલ બાજા….ગીત પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારબાદ વરુણ ધવન અને શાહિદ કપૂરે પણ ડાન્સ કર્યો હતો. શાહિદ કબીર સિંહની થીમ ટ્યુન પર સુપરબાઈક પર એન્ટ્રી કરી હતી.

WPL OPENING : આ બધા પછી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ. તેણે ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરીને બધાને ડોલાવી દીધા હતા. શાહરૂખ સ્ટેજ પર આવતાની સાથે જ સ્ટેડિયમ તાળીઓ અને સીટીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

શાહરુખે બધા કેપ્ટનને સ્ટેજ પર બોલાવ્યા

બોલિવૂડ કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાને ફિલ્મ પઠાણના સુપરહિટ ગીત ઝૂમે જો પઠાણ… પર શાનદાર ડાન્સ કર્યો હતો. તેના આવતાની સાથે જ સ્ટેડિયમ તાળીઓ અને સીટીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. પ્રેઝન્ટેશન પછી શાહરૂખે તમામ ટીમના કેપ્ટનોને સ્ટેજ પર બોલાવ્યા. જે બાદ બધાએ સાથે મળીને ફોટોશૂટ કરાવ્યું હતું.

શાહિદ કપૂર બાઇક પર આવ્યો

અભિનેતા શાહિદ કપૂર બાઇક પર સ્ટેજ પર આવ્યો અને કબીર સિંહના થીમ સોંગ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું. પછી તેના પર ફિલ્માવાયેલા કેટલાય ગીતો પર ડાન્સ કર્યો.

ઓપનિંગ સેરેમનીમાં ટાઈગર શ્રોફે દમદાર પરફોમન્સ આપી

ટાઈગરે તેરે નાલ તુ વિસાલ બાજા… ગીત પર ડાન્સ કર્યો અને દર્શકોને ડોલાવી દીધા હતા.

કાર્તિક આર્યને સૌથી પહેલા પરફોર્મ કર્યું

કાર્તિક આર્યનએ ઓપનિંગ સેરેમનીમાં સૌથી પહેલા પરફોર્મ કર્યું હતું. તેણે ફિલ્મ ભૂલ ભુલૈયાના ગીતથી શરૂઆત કરી હતી. કાર્તિકે તેરી આંખે ભૂલ ભુલૈયા…, આંખિયોં સે ગોલી મારે જેવા બોલિવૂડ ગીતો પર પરફોર્મ કર્યું હતું.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે