એઇડ્સ એ માત્ર રોગ છે

0
48

એઇડ્સ દિવસની ઉજાવણી દર વર્ષે ૧લી ડીસેમ્બરના રોજ કરવામાં આવે છે..એઇડ્સ એક સમયમાં મૃત્યુનું બીજું નામ હતું ત્યારે આજે એઇડ્સ એ માત્ર રોગ છે.

એઇડ્સના લક્ષણો શું છે ?

  • તાવ
  • શરીરમાં દુઃખાવો
  • થાક લાગવો
  • વજન ઘટવું
  • ગળું સુકાવું
  • ઠંડી લાગવી
  • મોઢામાં ચાંદા પડવા
  • શરીર પર ફોડલીઓ થવી
  • સતત પરસેવો થવો
  • ઉલટી ઉબકા થવા

સ્ત્રીમાં એચઆઈવીના લક્ષણો :

  • માસિકચક્રમાં ફેરફાર થવો
  • વધુ પડતું રક્તસ્ત્રાવ થવો
  • પેટમાં અસહ્ય દુઃખાવો
  • યોનિમાર્ગમાં અસામાન્ય સ્ત્રાવ

પુરુષોમાં એચઆઈવીના લક્ષણો :

  • પેશાબ કરવામાં તકલીફ થવી
  • પેશાબમાં લોહી આવવું
  • સ્ખલન દરમિયાન દુઃખાવો
  • ગુદા માર્ગ પર અલ્સર થવું

એઇડ્સની જાગૃતિ :

દેશમાં ૨૧.૬ ટકા મહિલાઓ જ આ વિષે માહિતી ધરાવે છે. ૧૫-૪૯ વર્ષની વયના લોકોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જે સર્વે અનુસાર વર્ષ ૨૦૧૫-૨૦૧૬ ૨૦.૯ ટકા મહિલાઓ એઇડ્સ વિષે જાગૃત હતી, જે બાદ વર્ષ ૨૦૧૯-૨૦૨૧માં સર્વે થયો જે મુજબ ૨૧.૬ મહિલાઓ આ વિષે જાગૃત હતી. પુરુષોની વાત કરીએ તો ૩૦-૩૨ ટકા પુરુષોને જ એઇડસ વિષે યોગ્ય માહિતી છે.

એઇડ્સના લક્ષણો સ્ટેજ-૧  : કોઈ ચિહ્નો દેખાતા નથી

એઇડ્સના લક્ષણો સ્ટેજ-૨ : નાના મોટા ઇન્ફેકશન થવા

એઇડ્સના લક્ષણો સ્ટેજ -૩ : ઝાડા ઉલટી થવા તાવ આવવો

એઇડ્સના લક્ષણો સ્ટેજ-૪ : રોગપ્રતિકારક શક્તિમાં થાય ઘટાડો

સતત સમાચારો માટે જોતા રહો વીઆર લાઈવ

ચીનમાં ફેલાતા ‘રહસ્યમય ન્યુમોનિયા’ના કેસ પર ભારત એલર્ટ, જાણો સમગ્ર મામલો

ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન!