ગુજરાત કોંગ્રેસમાં બાગેશ્વર ધામના બાબા પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીને લઇને તડા પડ્યા હોય તેમ લાગી રહ્યુ છે, કારણ કે કોંગ્રેસના મિડીયા પ્રભારી હેમાંગ ભાઇ રાવલ ધિરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ બોલવા તૈયાર નથી,સાથે કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બાબાનો વિરોધ કર્યો છે, તમને જણાવી દઇએ કે દિવ્ય દરબારના નામે ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે,જેમાં ભાજપના નેતાઓ તેમનો સમર્થન કરી રહ્યા છે,,,સાથે બ્રહ્મ સમાજ પણ તેમના સમર્થનમા આવ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે હવે મુંઝવણ જેવી સ્થિતિ સર્જાઇ છે, અને હેમાંગ રાવલ બ્રહ્મસમાજમાં થી આવતા હોવાથી કઇ કોંગ્રેસમાં બાબાને લઇને વિરોધાભાષ જેવી સ્થિતિ છે,
અમારા સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ