HomeAhmedabadગુજરાતમાં કોરોનાની ઠાઠડી નીકળી, નવા ૧૫ કેસ

ગુજરાતમાં કોરોનાની ઠાઠડી નીકળી, નવા ૧૫ કેસ

ગુજરાતમાં હવે કોરોનાની ઠાઠડી નીકળી છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં શહેરમાં સૌથી વધુ નવા ૮ કેસ સામે આવ્યા છે, જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં અને સુરત શહેરમાં નવા ૨-૨ કેસ નોંધાયા છે. નવી યાદી પ્રમાણે વધુ ૨૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ એકપણ દર્દી વેન્ટીલેટર પર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments