HomeDeshમમતા બેનર્જી પીએમ મોદીથી કેમ છે નારાજ

મમતા બેનર્જી પીએમ મોદીથી કેમ છે નારાજ

મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર નારાજ

ઓડિસા ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઇ કરી રહી છે

ઓડિસાના ટ્રેન દુર્ઘટનાને લઇને  એક તરફ જ્યારે તપાસ શરુ થઇ છે, એમાય સીબીઆઇ તપાસ કરી રહી છે,તેનાથી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ભડક્યા છે, તેઓએ કહ્યુ કે આટલી મોટી દુર્ઘટના થઇ છે,આને દબાવવાનો પ્રયાસ ન થવો જોઇએ,,આ દુર્ઘટના કેમ થઇ છે, તમે પુલવામાં જોયુ છે, તત્કાલિન રાજ્ય પાલે શુ કહ્યું એટલા માટે હવે સત્ય સામે આવવો જોઇએ,,રેલ્વે દુર્ઘટનાની તપાસ ન કરી ને સીબીઆઇ ટીમ વિવિધ જગ્યાએ હવાતીયા મારી રહી છે, આ બધુ કરીને તમે સત્યને દબાવી નહી શકો, તમને જણાવી  દઇએ કે કોરો મંડળ એક્સપ્રેસ ફરીથી શરુ થઇ ગઇ છે, અને 2 જુને બનેલી દુર્ઘટનામાં કોરોમંડળના લોકો પાયલોટનું પણ મૃત્યુ થયુ હતું

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments