અશોક ગેહલોત કેન્દ્રની એજન્સીઓથી કેમ છે નારાજ

0
159

અશોક ગેહલોતે ઇડી ઉપર કર્યો પ્રહાર

ઇડી ખોટી રીતે લોકોને ન કરે હેરાન

રાજસ્થાનમાં હાલ કેટલાક ઉદ્યોગપતિઓ અને મંત્રીઓના સંબધીઓના ત્યાં ઇડીએ દરોડા પાડ્યા છે, ત્યારે સીએમ અશોક ગેહલોત નારાજ છે,, તેઓએ જણાવ્યુ છે રાજ્યમાં ચૂંટણી છે ત્યારે જાણી જોઇને આવા રેઇડ કરીને રાજ્યમાં ભયનો માહોલ ઉભો કરવામા આવી રહ્યો છે, તેઓએ કહ્યુ છે કે અમારી પાસે પવાર નથી, અને જો હવે ઇ ડી આવી છે તો તે સંજીવની ક્રેડિટ સોસાયટી ગોટાળાની પણ તપાસ કરે, સીબીઆઇ, ઇન્કમટેક્ષ અને ઇડી જેવી સંસ્થાઓ દેશની પ્રિમિયમ સંસ્થાઓ છે, તેઓ પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા છે,તમને જણાવી દઇએ કે જે રીતે ઇડીએ રાજસ્થાનમા વિવિધ જગ્યાઓ રેઇડ કરી છે આરોપ છે એ તમામ સ્થળો કોંગ્રેસ સંલગ્ન છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ