શરદ પવાર અને એકનાથ શિંદેની મુલાકાતે રાજનીતિ કેમ થઇ તેજ

0
274

શરદ પવારે કરી એકનાશ શિંદે સાથે મુલાકાત

મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ થઇ તેજ

ગુરુવારે સાંજે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ તેજ થઇ ગઇ,, કારણ હતું એનસીપી પ્રમુખ શરદ પવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદેના નિવાસ સ્થાને પહોચ્યા, આમ તો એનસીપી તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપાયુ નથી કે શરદ પવાર કયા કામથી સીએમ શિંદેને મળવા પહોચ્યા હતા, પણ સુત્રો કહે છે કે તેમના વિસ્તારના કેટલીક સમસ્યાઓ અને અધુરા પ્રોજેક્ટને લઇને વાત ચિત થઇ હતી, છતાં જ્યારે મહારાષ્ટ્રમાં તોડફોડની રાજનીતિ ચાલી છે,,તેમાં આ મુલાકાતને ખુબજ મહત્વપુર્ણ માનવામાં આવી રહ્યો છે,