સંજય રાઉતે કેમ કહ્યું એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો જેલમાં ગયા

    0
    155

    ઉત્તર પ્રદેશમા જે રીતે ગેંગસ્ટર અતિકના પુત્ર અસદ અને તેના સાથીનું એન્કાઉન્ટર થયુ છે તેના ઉપર અખિલેશ યાદવથી લઇને વિપક્ષો સવાલ ઉભા કરી રહ્યા છે,ત્યારે ઉદ્ધવ જુથ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ સવાલો ઉભા કર્યા છે,  તેઓએ કહ્યુ હતું કે મુંબઇમા પણ ઘણા એન્કાઉન્ટર થયા છે ,પછી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો જેલ પણ ગયા છે, તેઓએ કહ્યું કે દેશમાં કાયદાનો રાજ છે, આતંકવાદીઓ હોય તો તેમનો એન્કાઉન્ટર યોગ્ય છે, કોઇ માફીયા હોય સમાજથી તેનો ખતરો હોય તો તેનો પણ એન્કાઉન્ટ થયા છે ,મુંબઇમાં પહેલા પણ આવુ થયુ  હતું, પણ જ્યારે લોકો ન્યાયતંત્ર પાસે ગયા તો પોલ ખુલી ગઇ,,અને જવાબદારો જેલમાં છે,