Home Videsh રાહુલ ગાંધીએ ફરી એક વાર રેલ્વે મંત્રીનો કેમ માંગ્યુ રાજીનામું

રાહુલ ગાંધીએ ફરી એક વાર રેલ્વે મંત્રીનો કેમ માંગ્યુ રાજીનામું

0
534

રાહુલ ગાંધીએ ફરી એક વાર રેલ્વે મંત્રીનું રાજીનામું માગ્યું

ભાજપ હમેશા સમસ્યા માટે કોંગ્રેસને દોષ આપે છે- રાહુલ

એક તરફ ઓડિસા ટ્રેન દુર્ઘટનામાં હવે ટ્રેનોનું આવાગમન શરુ થઇ ગયનો છે, અને રેલવે મંત્રી ભાવુક થયા છે તેવા પણ સમાચાર આવ્યા છે, ત્યારે વિદેશી ઘરતી પર ફરી એક વાર  રાહુલ ગાંધીએ  આડકતરી રીતે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવનો રાજીનામું માંગ્યુ છે, રાહુલ ગાંધીએ ન્યૂયોર્કના ભારતિય ડાયસ્પોરાનો સંબોધતા  કહ્યુ કે મને યાદ છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે એક ટ્રેન અકસ્માત થયો હતો.પણ કોંગ્રેસે એવુ નથી કહ્યુ કે  અંગ્રેજોની ભૂલને કારણે આ દુર્ઘટના થઇ છે ,  કોંગ્રેસના મંત્રીએ જવાબદારી લઇ રાજીનામું આપી  દીધુ,”. પણ ભાજપની કેન્દ્ર સરકાર વાસ્તવિકતા નથી જોતી માત્ર, બહાના બનાવે છે,જ્યારે પીએમ મોદીને કોઇ  પણ સમસ્યાની વાત કરીએ તો એવુ જ કહેશે કોંગ્રેસે કર્યુ છે, તમે ગાડી ચલાવો છો તો શુ પાછળ જુઓ છો કે આગળ,, આમ રાહુલ ગાંધીએ ફરીથી એક વાર પીએમ મોદી ઉપર સવાલો ઉભા કર્યા હતા,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે