મલ્લિકાર્જનુ ખરગે કેમ કહ્યું જય બજરંગ બલી

0
257

બજરંગ બલીને લઇને કર્ણાટકમા વિવાદ છે,,ચૂંટણીમાં વિવાદ પણ થયો છે ,ભાજપ કોંગ્રેસને હિન્દુ વિરોધી ચીતરવાનો પ્રયાસ કરી રહી છે,,આરોપ લગાવી રહી છે,તેવામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ પણ બેલ્લારીની સભામાં જય બજરંગ બલી તોડ ભ્રષ્ટાચારીઓની નળીનો નારો લગાવ્યો છે, તમને જણાવી દઇએ કે કર્ણાટકમાં ભાજપ સરકાર ઉપર 40 ટકા કમિશનનો આરોપ લાગે છે, જેનો જવાબ ભાજપ પાસે નથી,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ