HomeDeshજયરામ રમેશે કેમ કહ્યું આ મોદીની હાર થશે

જયરામ રમેશે કેમ કહ્યું આ મોદીની હાર થશે

કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યુ છે કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ ભાજપની નહી પણ પીએમ મોદીની હાર હશે, કારણ કે ભાજપ પીએમ મોદીને ચહેરો બનાવીને ચૂટણી લડી રહી હતી,,તમને જણાવી દઇએ કે જે રીતે કર્ણાટક ચૂંટણીના એગ્ઝિટ પોલ આવ્યા છે,,તેનાથી કોંગ્રેસ ખુશ છે, અને ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાયો છે,, છતાં 13મીએ પરિણામો આવી જશે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments