HomeDeshછત્તિસગઢના સીએમએ પીએમ મોદીને કેમ ઘેર્યા

છત્તિસગઢના સીએમએ પીએમ મોદીને કેમ ઘેર્યા

ભુપેશ બઘેલ કેન્દ્ર સરકાર પર ભડક્યા

ઓડિસા ટ્રેન દુર્ઘટના માટે રેલ્વેની બેદરકારી જવાબદાર- બઘેલ

કેન્દ્ર સરકારે ભલે ઓડિસા બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ સીબીઆઇને સોપી છે, છતાં વિપક્ષના નિશાના ઉપર મોદી સરકાર અને રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ છે, છત્તિસગઢના સીએમ ભુપેશ બઘેલે જણાવ્યુ છે કે રેલ્વે મંત્રાલય જે પણ કહે,, પણ જવાબ આપે કે આ દુર્ઘટના કેમ થઇ, આના માટે કોણ જવાબદાર છે, સેફ્ટી મેન્ટનંસ ઉપર પુરતુ  ધ્યાન અપાયુ નથી, ગ્રુપ ડી અને સી ની ભરતી પ્રોપર રીતે કરાઇ નથી,  એના માટે કોણ જવાબદાર છે, આ સદીની સૌથી મોટુ અકસ્માત છે, જેના માટે ભારત સરકાર અને રેલવે મંત્રાલયની બેદરકારી જવાબદાર છે, મોત માટે પણ રેલવે મંત્રી ને અને પીએમ મોદી જવાબદાર છે,  તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધી તો દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવનું રાજીનામું પણ માંગી ચુક્યા છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments