પંજાબના ખેડુતો કેમ ફેકી રહ્યા છે રસ્તા પર કેપ્સીકમ

0
55

પંજાબના માનસા જિલ્લાના ખેડૂતોએ રસ્તાઓ પર કેપ્સિકમ ફેંકી દીધું હતું કારણ કે તમને યોગ્ય ભાવ મળ્યા હતા, ખેડુતોનો આરોપ છે,  તેમને એક રુપિયા કિલોના ભાવ માર્કેટમા આપવામા આવી રહ્યો છે જે ખુબ ઓછો છે તમને જણાવી દઇએ કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની અપીલ પછી, ઘણા નવા ખેડૂતોએ તેમની જમીનના એક ભાગમાં કેપ્સિકમ ઉગાડ્યું હતું  જ્યારે તેમને  માર્કેટમાં ખુબ ઓછો ભાવ આપવાની વાત થઇ તો ખેડુતો ચોકી ગયા “આ વખતે, સીઝનની શરૂઆતમાં જ,કેપ્લિકમના ભાવો ઘટી ગયા છે, . અમે લગભગ 15-17 કિલોની એક પોલીબેગ પેક કરીએ છીએ જે વેપારીઓ અમારી પાસેથી ખરીદે છે, પણ . આ વખતે, અમને એક બેગ માટે માત્ર 15 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. 17 કિલોની બેગ માટે, 1 કિલો કેપ્સિકમનો દર એક રૂપિયા કરતા ઓછો છે,” તેમ પંજાબ કિસાન યુનિયન જણાવી રહ્યો છે,પરિણામે ખેડુતો કેપ્સિકમ ફેકી રહ્યા છે,