પાંચ મહિના પછી લઇશુ અત્યાચારનો બદલો- કમલનાથે કોને આપી ચિમકી

0
233

મધ્ય પ્રદેશમા પાચ મહિના પછી ચૂંટણી છે,,ત્યારે કોંગ્રેસી નેતા કમલનાથે કહ્યુ છે પાચ મહિના બાદ કોંગ્રેસની સરકાર મધ્યપ્રદેશમા બનવા જઇ રહી છે, જે નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે, તેમનો હિસાબ કરીશુ, તેઓ સાગર જિલ્લામાં કોગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે બોલી રહ્યા હતા, તમને જણાવી દઇએ કે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિહ ચૌહાણ હાલ કમલનાથ ઉપર પ્રહાર કરી રહ્યા છે,,ત્યારે કોંગ્રેસ હવે આક્રમક છે,