મધ્યપ્રદેશમાં કોને મળશે કેટલી વિધાનસભા સીટો-કોંગ્રેસ ભાજપના દાવાઓ કેટલા

0
173

મધ્યપ્રદેશમાં આ વખતે 150 સીટો જીતીશુ- રાહુલ ગાંધી

આ વખતે અમે 200 સીટ જીતીશુ- શિવરાજ સિહ ચૌહાણ


દિલ્હીમાં કોંગ્રેસની વરિષ્ઠ નેતાઓની બેઠક મળી, જેમાં આગામી દિવસોમાં પાચ રાજ્યોની ચૂંટણી અને 2024ના લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી,, જે રીતે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી છે તેને લઇને હવે કોંગ્રેસ ઉત્સાહિત છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ગઇ વખતે ભાજપે ચોરી કરીને સરકાર બનાવી હતી પણ આ વખતે મધ્ય પ્રદેશની જનતા 150 સીટો આપશે, એટલે કે કોંગ્રેસ 150 કરતા વધુ સીટો જીતી શકે છે, ત્યારે સામે મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિહ ચૌહાણે કહ્યુ છે કે કોંગ્રેસ માત્ર ખાયાલી પુલાવ બનાવી રહી છે, આ વખતે ભાજપે સારા કર્યો કર્યા છે,ત્યારે જનતા 200થી  વધુ સીટો આપીને ભાજપની સરકાર બનાવશે, તમને જણાવી દઇએ મધ્યપ્રદેશમાં  230 વિધાનસભા સીટો છે,