HomeAhmedabadપીએમ મોદી ક્યાં કરશે વિકાસ કામોના લોકાર્પણ

પીએમ મોદી ક્યાં કરશે વિકાસ કામોના લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુલ  લોકાર્પણ કાર્યક્રમ ટાગોર હોલમાં યોજાશે જેમાં 1500 કરોડથી વધુના વિવિધ વિકાસ કામો નું ટાગોર હોલમાં લોકાર્પણ થશે.. પી.એમ મોદી વર્ચ્યુલ લોકાર્પણ અને ખાતર્મુહત કરશે..જેમાં ત્રણ બ્રિજ વાડજ, સતાધાર તેમજ નરોડાના નવા બનનાર બ્રિજોનું સમાવેશ થાય છે,જેને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપાઇ છે,ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ 20 મકાનો આપવામાં આવશે..

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments