બિયરની બોટલને લઇને ક્યાં થઇ મારા મારી !

0
326

ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં બિયર બોટલને લઇને પોલીસ જવાન અને દુકાનદાર વચ્ચે જોરદાર મારામારી નઇ,જેમાં નશામાં ધુત્ત પોલીસ કર્મચારીને મફતમાં બિયર બોટલ લેવું મોંઘુ પડ્યુ હતું,તમને જણાવી દઇએ કે યુપી રિજર્વ પોલીસના જવાનો નશામા ધુત્ત થઇને દુકાનદાર સાથે મારપીટ કરી હતી, મહત્વની વાત એ  છેકે આ મારપીટની ઘટના ગાજીયાબાદ પોલીસ લાઇન બહાર જ થઇ હતી, જેનો વિડિયા વાયરલ થયો છે, હવે વિડીયોના આધારે કવિનગર પોલીસ સ્ટેશનમાં મામલો નોધાયો છે,