મહેન્દ્રસિંહ ધોનીનો વધુ એક માઈલસ્ટોન

0
202

T20માં વિકેટ કીપર તરીકે ધોનીએ સૌથી વધુ ૨૦૮ કેચ ઝડપ્યા

કરોડો લોકોના દિલની ધડકન એવા દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ધોનીએ હવે કેચ પકડવાના મામલે નવો રેકોર્ડ સર્જ્યો છે. ધોનીએ આઇપીએલ ૨૦૨૩ની ૨૯મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વર્લ્ડ રેકોર્ડબનાવ્યો છે. તે હવે ટી-20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ ૨૦૮ કેચધરાવનાર ખેલાડી બની ગયો છે. તેણે કવિંટન ડી. કોકના ૨૦૭ કેચના રેકોર્ડનેતોડી નાખ્યો છે.