HomeAhmedabadગુજરાતમાં કોરોનાના નવા ૨૨૭ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૨૨૭ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૯૫ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા 227 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે, જયારે સુરત શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા ૧૮૭૯ છે.  ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૯ ટકા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments