મેદસ્વિતા એટલે શું ?

0
306

મેદસ્વિતા અટેલે શું થાય છે ?

જયારે શરીરમાં બિનજરૂરી ચરબીનો જથ્થો જમા થાય છે. ત્યારે ઘણી ચરબી પેટના ભાગે ચોંટી જાય છે. જેના કારણે જે તે વ્યક્તિના વજનમાં વધારો થાય છે. આ ચરબી જમા થવાથી સ્વાસ્થ્ય સંબંધીત ઘણી સમસ્યા થવા પામે છે.

મેદસ્વિતા પાછળ જવાબદાર કારણો શું છે ?

મેદસ્વિતા એટલે શું ?
મેદસ્વિતા એટલે શું ?

ચરબીયુક્ત ખોરાકના વધુ પડતો ઉપયોગ.

  • કેલરીયુક્ત પીણાં
  • માનવીનું વર્તન
  • કસરતનો અભાવ
  • અપૂરતી ઊંઘ
  • દવાઓનો ઉપયોગ
  • ડિપ્રેશન
  • જીવનની આધુનિકતા
  • અનિયમિત ખોરાક
  • હેલ્ધી ખાદ્ય પદાર્થોનો અભાવ
  • ફાસ્ટ ફૂડ
  • શારીરિક શ્રમનો અભાવ

મિત્રો આ તો થયા મેદસ્વિતાના કારણો…

image 6

જો આપણે મેદસ્વિતા છે તો ક્યાં પ્રકારની તકલીફ આપને થઈ શકે છે ?

  • કેરોનરી આર્ટરી ડિસીસ
  • હાઈબ્લડ પ્રેશર
  • ડાયાબિટીસ
  • સ્લીપ એપનિયા
  • કેન્સરની તકલીફ
  • આંતરડાનું કેન્દ્ર
  • સ્તન કેન્સર
  • સંધિવા
  • વંધ્યત્વ
  • માનસિક તકલીફો
  • ડિપ્રેશનમાં વધારો
  • એકલતા અનુભવી
  • અસમાનતા

પણ હકીકતમાં આપનું વજન કેટલું હોવું જોઈએ એ કઈ રીતે જાણી શકાય ?

બોડી માસ ઈનડેસ્કથી આપ જાની શકો છો આપનું વજન આપણી ઉંમર અને હાઈટના હિસાબે કેટલું હોવું જોઈએ…

image 7

હવે બીએમઆઈ પરથી આપ આપના વજનને ત્રણ ગ્રેડમાં મૂકી શકો છો

ગ્રેડ ૧ : નોર્મલ વજન \ હેલ્ધી બોડી

જો આપનું વજન નોર્મલ જણાય છે તો આપનું સ્વાસ્થ્ય સારું છે. વજન ઉતારવાની વધુ જરૂર નથી

ગ્રેડ ૨ : ઓવર વેઇટ

ઓવર વેઇટ એટલે કે આ રેડ સિગ્નલ છે…

તમારે હવે સાવધાન થવાની જરૂરી છે…

ઓવરવેઇટને આપ નીચેની રીતે કંટ્રોલમાં લાવી શકો છો…

  • કસરત
  • ડાયટિંગ
  • યોગ્ય ઊંઘ લેવી [ 8 કલાક ]
  • માનસિક તાણ ન લેવો
  • ચાલવાની આદત રાખવી
  • ચરબીયુક્ત ખોરાક ન લેવો
  • મિલેટસને ખોરાકમાં ઉમેરવો

ગ્રેડ ૩ : ઓવરવેઇટ

જેમાં આપનું વજન બીએમઆઈથી ૮૦-100 ટકા વધુ હોય…

જો ઓવરવેઇટ છે તો આપ સર્જીકલ અને નોન સર્જીકલ બંને પ્રકારની સારવાર લઈ શકો છો…

અમુક પ્રકારની યોગ્ય કસરતો કરવાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો થશે

ક્યાં એવા બેસિક સ્ટેપ્સ છે જે આપણે રોજ-બરોજની શ્રેણીમાં ઉમેરવા જોઈએ ?

  • દરરોજ 30 મિનીટથી એક કલાક કસરત ફરજીયાત પણે કરવી
  • સમ પ્રમાણ પોષણનો ઉપયોગ કરવો
  • નહિવત માત્રામાં કાર્બોહાઈડ્રેટસ, ફળો, કઠોળ લેવા

વધુ માહિતી મેળવવા નિહાળો આ કાર્યક્રમ ફેસબુક પર

મેળવો વહુ માહિતી