નેશનલ કોન્ફરંસના વડા ફારુક અબ્દુલ્લા પાકિસ્તાનની રાજકીય સ્થિતિ ઉપર કહ્યુ કે "પાકિસ્તાન એક અલગ દેશ છે. તેઓ જે કરે છે તે તેમનું કામ છે. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન મજબૂત રહે, ત્યાં શાંતિ જળવાઈ રહે અને ઈમરાન ખાન જીવંત રહે –કારણ ત્યાંનો ઈતિહાસ ખૂબ જ ખરાબ છે...પાકિસ્તાન જેટલું મજબૂત રહેશે તેટલું ભારત માટે પણ સારું છે,, તમને જણાવી દઇએ કે જે રીતે પાકિસ્તાનના પુર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડને લઇને હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, હિંસા થઇ રહી છે,તેનાથી સમાન્ય પાકિસ્તાનીઓમાં ભયનો માહોલ છે, ત્યારે ભારત પણ તેના ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે
વધુ સમાચારો માટે જોતો રહો વીઆર લાઇવ ન્યૂઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ