HomeGujaratપોલીસે જાગૃતિ માટે ક્યા કર્યા ગરબા !

પોલીસે જાગૃતિ માટે ક્યા કર્યા ગરબા !

જાગૃતિ અભિયાન માટે પોલીસના ગરબા

હેલ્મેટ જાગૃતિ અભિયાન માટે રમાયા ગરબા

પોલીસ જવાનોએ હલ્મેટ પહેરીને ગરબા રમ્યા,જી હા ઘટના કચ્છની છે, જ્યાં નાગરિકોમાં હેલ્મેટ પહરેવાને લઇને જાગૃતિ આવે તેના માટે પોલીસે નવો કિમીયો અપનાવ્યો હતો, હેલ્મેટ જાગૃતિ અભિયાન હેઠળ પશ્ચિમ કચ્છ પોલી રેલીનું આયોજન પણ કર્યો હતો, જેમાં પોલીસ જવાનો રોડ વચ્ચે ગરબા રમતા દેખાયા હતા, જેને જોવા માટે લોકોની ભીડ પણ ભેગી થઇ ગઇ હતી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments