ગુજરાત આવેલા એસ જયશંકરે નવી સંસદના ઉદ્ઘાટનને લઇને શુ કહ્યું

0
216

એસ જય શંકર ગુજરાતની મુલાકાતે

નવા સંસદના ઉદ્ઘાટનને ગણાવ્યો લોકશાહીનો પર્વ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે,,તેઓએ નર્મદામાં સ્માર્ટ આંગણવાડીનો ખાત મુહુર્ત કર્યો હતો, ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન એ લોકશાહીનો ઉત્સવ છે. આને સંઘર્ષનો મુદ્દો ન બનવો જોઈએ. કોઈપણ બાબતમાં રાજનીતિ કરવાની એક મર્યાદા હોય છે. મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને તેની ઉજવણી કરવી જોઈએ: