એએમસીએ રેવન્યુ આવક વધારવા શુ કર્યો નિર્યણ

0
219

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગે ટેક્સની આવક વધારવા વધુ એક નિર્ણય લીધો છે, એએમસીના એડવાન્સ ટેક્સ યોજનાને વધુ પ્રતિસાદ મળતા આ યોજનાને  31 મે સુધી લંબાવાઇ છે. 2023—2024 માં 47 દિવસમાં 650 કરોડની એડવાન્સ ટેક્સની આવક થઈ. આ યોજનાનો 4 લાખ 19 હજાર લોકોએ એડવાન્સ ટેક્સનો લાભ લીધો હતો .Amc ના 2023–24ના વર્ષમાં  306 કરોડની આવક વધી છે,,આ યોજના હેઠળ Amc એ 52 કરોડ રિબેટ પણ આપી છે.એડવાન્સ ટેક્સ યોજના અંતર્ગત લોકોને 12 થી 15 ટકા રિબેટ મળી શકે છે..

વઘુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂંઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ