Home Desh ઔરંગઝેબ અને મુસ્લિમો અંગે દેવેન્દ્ર ફડણવીસે શું ક્હ્યું

ઔરંગઝેબ અને મુસ્લિમો અંગે દેવેન્દ્ર ફડણવીસે શું ક્હ્યું

0
467

ઔરંગઝેબ અને મુસ્લિમો પર દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

મુસ્લિમે ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં મુસ્લિમો અને ઔરંગઝેબને લઈને મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું, અમારા રાજા માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે. આપણી પાસે બીજો રાજા ન હોઈ શકે. ભારતમાં મુસ્લિમો ઔરંગઝેબના વંશજ નથી. ઔરંગઝેબ અને તેના વંશજો બહારથી આવ્યા હતા. રાષ્ટ્રીય વિચારો ધરાવતા આ દેશના મુસ્લિમે ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી. તેઓ માત્ર છત્રપતિ શિવાજી મહારાજને માન આપે છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ શાસકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફડણવીસની આ ટિપ્પણી આવી છે.

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું હતું કે, રાજ્યમાં અચાનક ઔરંગઝેબના સંતાનનો  જન્મ થયો છે. હૈદરાબાદમાં એક સભાને સંબોધતા ઓવૈસીએ આ અંગે ટિપ્પણી કરી હતી.

ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન પૂછ્યો હતો

દેવેન્દ્ર ફડણવીસે ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગઝેબની સમાધિની મુલાકાત લેવા બદલ વંચિત બહુજન આઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકર પર પણ પ્રહાર કર્યા હતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું હતું કે શું તેમણે તેમના કૃત્યને મંજૂરી આપી છે. આ વર્ષની શરૂઆતમાં ઠાકરે અને આંબેડકરે ગઠબંધન કર્યું હતું.

નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર અકોલામાં જાહેર રેલીને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું હતું કે, “અકોલા, સંભાજીનગર અને કોલ્હાપુરમાં જે બન્યું તે સંયોગ નહી પ્રયોગ હતો. આપણા રાજા એક જ છે અને તે છે છત્રપતિ શિવાજી મહારાજ… ભારતના મુસ્લિમો ઔરંગઝેબના વંશજો નથી. તેમણે વધુમાં કહ્યું કે  મને કહો કે ઔરંગઝેબના વંશજો કોણ છે? ઔરંગઝેબ અને તેમના પૂર્વજો ક્યાંથી આવ્યા હતા?

RTE પ્રવેશ અંગે આવ્યા મહત્વના સમાચાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે