HomeDeshવેસ્ટન રેલ્વેને શૂટિંગમાંથી કરોડની આવક

વેસ્ટન રેલ્વેને શૂટિંગમાંથી કરોડની આવક

પશ્ચિમ રેલ્વે  પાસે શૂટિંગ સ્થળોની વિશાળ જગ્યા છે. જેમાં ચર્ચગેટ ખાતેના રેલવેના ભવ્ય અને હેરિટેજ હેડક્વાર્ટરથી લઈ સ્વચ્છ અને સુંદર સ્ટેશનો સુધીજે ફિલ્મ નિર્માતાઓ માટે અનુકૂળ અને શ્રેષ્ઠ માનવમાં આવે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, ફિચર ફિલ્મો, વેબ સિરીઝ, ટીવી કોમર્શિયલ જાહેરાત સહિત 20 થી વધુ ફિલ્મોનું શૂટિંગ પશ્ચિમ રેલવેના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલ્વેને વિવિધ ફિલ્મોના શૂટિંગમાંથી 1.64 કરોડની આવક થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments