હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે તે વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે એક તરફ ગુજરાતમાં ગઈકાલે મોડી રાતથી ગાજવીજ સાથે અનેક શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઇને ફરી આગાહી કરી છે. કે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની પડશે સાથેજ આગામી 1 મેથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે જેથી મેં મહિનામાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
૧લી મેથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રીય થશે
ગાજવીજ સાથે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
આગામી 1 મેથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય
મેં મહિનામાં પણ વરસાદ પડવાની સંભાવના