HomeGujaratWATER LEVEL: ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો

WATER LEVEL: ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો

તાપી જિલ્લામાં ગુરુવાર મોડી રાતથી મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ વધી છે.. ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે .. જેની સામે ડેમમાંથી 78,644 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. ઉકાઈ ડેમના છ દરવાજા ૫.૫ ફૂટ ખોલાવામાં આવ્યા છે.

Screenshot 2024 09 27 at 15 36 34 ukai dam 3.jpg WEBP Image 1280 %C3%97 720 pixels

WATER LEVEL: ઉપરવાસમાંથી ૧,૧૩,૫૬૭ કયુસેક પાણીની આવક

ત્યારે હાલમાં ડેમની જળસપાટી ૩૪૪.૦૫ ફૂટ પર પહોંચી છે.. ત્યારે ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દુર છે.

ડેમના છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા 













RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments