vulgar content ott : સરકારની મોટી કાર્યવાહી, અશ્લીલ સામગ્રી પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ અને OTT પર લગાવ્યો પ્રતિબંધ  

0
108
vulgar content ott
vulgar content ott

vulgar content ott : સરકારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, OTT અને ઘણી વેબસાઇટ્સ પર મોટી કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 OTT, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કરી દીધા છે. આ તમામ પર અશ્લીલ સામગ્રી પીરસવાનો આરોપ છે. સરકાર દ્વારા તેમને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી.   

vulgar content ott

vulgar content ott  : માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 OTT, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કરી દીધા છે  જે સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે તેમાં 12 ફેસબુક, 17 એક્સ, 16 ઇન્સ્ટાગ્રામ અને 12 યુટ્યુબ એકાઉન્ટનો સમાવેશ થાય છે.

vulgar content ott

vulgar content ott  : આ પ્લેટફોર્મ્સ, એકાઉન્ટ્સ, એપ્સ અને વેબસાઇટ્સ પર આઇટી એક્ટ, ભારતીય દંડ સંહિતા અને મહિલાઓના અશિષ્ટ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) કાયદાનું ઉલ્લંઘન કરતી સામગ્રી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જે એપ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી 7 ગૂગલ પ્લે સ્ટોર પર અને 3 એપલના એપ સ્ટોર પર હતી. તમામ 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અક્ષમ કરી દેવામાં આવ્યા છે.

vulgar content ott

vulgar content ott  |  બ્લોક કરવામાં આવેલ OTT પ્લેટફોર્મ

  • Dreanu Filma
  • Yesma
  • Uncut Adda
  • Neon X VIP
  • Besharams
  • Hunters
  • Rabbit
  • Tri Flicka
  • X Prume
  • Xtramood
  • MoodX
  • Mojflis
  • Het Shots VIP
  • Fugi
  • Chikoolin
  • Prime Play

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.