વીઆર લાઈવ ન્યૂઝ અપડેટ

1
54

વીઆર લાઈવ ન્યૂઝ અપડેટ મહત્વના સમાચાર પર નજર કરીએ તો * BSF ના 269માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાશે. અમિત શાહ રહેશે ઉપસ્થિત

.* આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે. સોમનાથ મહાદેવના કરશે દર્શન.

* આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મંત્રી પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ સુરતની મુલાકાતે

.* આજે મંત્રી ઋષિકેશ પટેલ પ્રદર્શનને ખુલ્લું મુકશે.*

ગાંધીનગર LCB અને SOGએ પોર ગામેથી પકડી આયુર્વેદિક સિરપની આશરે 100 ઉપર બોટલ:સોર્સ.

વીઆર લાઈવ ન્યૂઝ અપડેટ મહત્વના સમાચાર પર નજર કરીએ તો

* 3જીએ ગુ.રા. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યની 37 મેડિકલ કોલેજો ખાતે 2500 તજજ્ઞો દ્વારા સીપીઆર ટ્રેનિગનું કરાશે આયોજન.

* તોડકાંડ પગલે અમદાવાદ પો. કમિશનરનો આદેશ હવે ડીસીપી દરેક પોઇન્ટ પર કરશે સરપ્રાઈઝ ચેકીંગ:સોર્સ.

* આજે હાઇકોર્ટમાં રખડતા ઢોર, રોડ મુદ્દે હાઇકોર્ટમાં થશે સુનવણી.

* આજથી AMC દ્વારા રખડતા ઢોર અંગેની પોલિસીની કરશે અમલ.

* આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમ્મીતે 10 વાગે અમદાવાદ અસ્મિતા ભવન સિવિલ ખાતે કાર્યક્રમનું આયોજન.

વીઆર લાઈવ ન્યૂઝ અપડેટ મહત્વના સમાચાર પર નજર કરીએ તો

* અમદાવાદ દાણીલીમડામાંથી નકલી સીરપ બનાવવાનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. એકની ધરપકડ.

* અમદાવાદ હાથીજણ ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત એક ઘાયલ.

* ખેડા નકલી સીરપ કાંડ મામલે પોલીસે 3 લોકોની કરી ધરપકડ.

* ખેડા નકલી સીરપ કાંડ: સીરપ વેચનાર નારાયણ સોઢા ઉર્ફે કિશોરનું બીજેપી સાથેનું રાજકીય કનેલશન આવ્યું સામે:સોર્સ

* બોટાદના ગઢડામાં પોલીસે રેડ કરી આયુર્વેદિક સિરપની 80 બોટલનો જથ્થો પકડી પાડ્યો.

* વડોદરાના સાવલીના ખોખરમાંથી SOG એ ગાંજાનું વેચાણ કરતા પૂજારીની કરી ધરપકડ.વીઆર લાઈવ ન્યૂઝ અપડેટ મહત્વના સમાચાર પર નજર કરીએ તો

* સુરત નાનપુરામાં પર્સનલ ગ્રુપ કલાસીસને ફાયર સેફટી મામલે સીલ કરવામાં આવ્યું

.* સુરતના પાલ ખાતે કાર ચાલકની અડફેટે બાઇક ચાલકનું મૌત.

* વલસાડના 3 શાળાના 33 શિક્ષકોને આશારામના ફોટાની પૂજા કરવા બદલ ફટકારવામાં આવી નોટિસ: સોર્સ.

* ભાવનગર મેડિકલ કોલેજના છાત્રનો મળ્યો મૃતદેહ. છાત્ર બનાસકાંઠાનો રહેવાસી:સોર્સ.

* ભાવનગર નારી ચોકડી પાસેથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું. વરતેજ પોલીસે 46 લાખનો મુદામાલ કર્યો જપ્ત.

* એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબીના 5 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ:સોર્સ.* જામનગર સીટી સી પો સ્ટે હડમાંથી પાનની દુકાનમાંથી સિરપની 100 ઉપર બોટલ મળી આવી.

* જામનગરમાં વીજ ચેકીંગ ડ્રાઇવ. 23 લાખ ઉપર વીજચોરી પકડાઈ.

* દેવભૂમિ દ્વારકમાંથી પોલીસે દુકાનમાંથી 198 બોટલ સિરપનો જથ્થો જપ્ત કરી દુકાનદારની કરી ધરપકડ.

* મહેસાણામાંથી SOG એ 157 બોક્ષ નકલી સિરપનો જથ્થો કર્યો જપ્ત.

* પાલનપુર કાણોદર પાસે અકસ્માત કાર ચાલકે મારી ટક્કર: સોર્સ.

1 COMMENT

Comments are closed.