વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ જગ્યાઓ (VMC Recruitment 2023) માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે VMC વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. VMC ભરતી તેમજ અન્ય નવીનતમ ભરતી અપડેટ્સ મેળવવા માટે VE LIVE નિયમિતપણે ચેક રહો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકા હઠેળ પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગે તાજેતરમાં વેટરનરી ઓફિસર, ઇન્સ્પેક્ટર (પશુપાલન), કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર, કેટલ કેચર સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે સંસ્થા દ્વારા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કર્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 19 અને 20 ડિસેમ્બર 2023ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.
VMC Recruitment 2023
Recruitment Organization | Vadodara Municipal Corporation (VMC) |
Posts Name | પોસ્ટ | વિવિધ |
Vacancies | 52 |
ઇન્ટરવ્યૂ તારીખ | 19/12/2023 અને 20/12/2023 |
Mode of Apply | એપ્લિકેશન મોડ | વોક-ઇન-ઇન્ટરવ્યૂ |
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ | કુલ જગ્યા | લાયકાત | અનુભવ |
વેટરનરી ઓફિસર | 05 | B.V.Sc અને પશુપાલન / રીમાઉન્ટ વેટરનરી પાક (ભારતીય આર્મી) | 3 વર્ષનો |
નિરીક્ષક (પશુપાલન) | 21 | ડિપ્લોમા એનિમલ હસબન્ડરી/લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર કોર્સ | 2 વર્ષનો |
પશુ પક્ષ નિરીક્ષક | 04 | ભૂતપૂર્વ આર્મી મેન | – |
ઢોર પકડનાર સુપરવાઈઝર | 22 | ભૂતપૂર્વ આર્મી મેન | – |
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ શું છે?
પોસ્ટ | ઇન્ટરવ્યૂ તારીખ |
વેટરનરી ઓફિસર | 19/12/2023 |
નિરીક્ષક (પશુપાલન) | 19/12/2023 |
પશુ પક્ષ નિરીક્ષક | 20/12/2023 |
ઢોર પકડનાર સુપરવાઈઝર | 20/12/2023 |
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પગાર
પોસ્ટ | પગાર |
વેટરનરી ઓફિસર | ₹ 50,000 |
નિરીક્ષક (પશુપાલન) | ₹ 19,950 |
પશુ પક્ષ નિરીક્ષક | ₹ 19,950 |
ઢોર પકડનાર સુપરવાઈઝર | ₹ 16,500 |
રસ અને લાયકાત ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખે જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.
સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP