પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

0
177
પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ
પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

કલિયરમાં ઉર્સની ઉજવણી

 107 પાકિસ્તાની શ્રદ્ધાળુઓનું એક જૂથ ભારત પહોંચ્યું

રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં છે. 107 પાકિસ્તાની શ્રધ્ધાળુઓ કલિયરમાં ચાલી રહેલા ઉર્સમાં હાજરી આ પાકિસ્તાની શ્રદ્ધાળુઓ ભારત આવ્યાં છે. 107 પાકિસ્તાની શ્રધ્ધાળુ ઓ કલિયરમાં ચાલી રહેલા ઉર્સમાં હાજરી આપાવા માટે ભારત આવ્યાં છે. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સ્થિત રૂરકીના કલિયરમાં હઝરત મખદૂમ અલાઉદ્દીન અલી અહેમદ સાબીર પાકનો 755મો ઉર્સ ચાલી રહ્યો છે. ઉર્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુ ઓ પહોંચ્યા છે. પીરાન કલિયારમાં આયોજિત ઉર્સમાં ભાગ લેવા દર વર્ષે પાકિસ્તાની શ્રદ્ધાળુઓ આવે છે. દેશના વિભાજનથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેટલા પાકિસ્તાની શ્રદ્ધાળુઓ ભારત આવ્યા છે. અને ઉર્સમાં શામેલ થથે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદ પારથી પાકિસ્તાના 107 સભ્યોનું જૂથ કાલિયરમાં હઝરત મખદૂમ અલાઉદ્દીન અલી અહેમદ સાબીરના વાર્ષિક ઉર્સ/મેળામાં હાજરી આપવા માટે રૂરકી પહોંચ્યું હતું. શ્રધ્ધાળુઓ લાહોરી એક્સપ્રેસ દ્વારા રૂરકી પહોંચ્યા છે.. તમામ શ્રધ્ધાળુઓ  માટે સાબરી ગેસ્ટ હાઉસમાં  રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 પાકિસ્તાની પ્રવાસીઓ પહેલા પાક પટ્ટનમાં સ્થિત બાબા ફરીદગંજ શકરની દરગાહની મુલાકાત લે છે પાકિસ્તાની પ્રવાસીઓ ઓ હંમેશા લાહોરી એક્સપ્રેસ દ્વારા આવે છે, જે દેશના ભાગલા પહેલા ચાલતી હતી. આ જૂથ લગભગ એક સપ્તાહ સુધી કાળીયારમાં રહેશે. પાકિસ્તાની શ્રદ્ધાળુઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગથી લઈને પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે.

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં 161 પાકિસ્તાની લોકોએ વિઝા માટે અરજી કરી હતી. તેમાંથી, એમ્બેસીએ 107 પ્રવાસીઓને પીરાન કાલીયર ઉર્સ  વિઝા આપ્યા છે. 105 યાત્રાળુઓ અને 2 એમ્બેસીના અધિકારીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાની શ્રદ્ધાળુઓ મંગળવારે સવારે લાહોરી એક્સપ્રેસ દ્વારા રૂરકી પહોંચ્યા હતા. પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા કડક સુરક્ષા હેઠળ પાકિસ્તાની શ્રદ્ધાળુઓને રૂરકીથી કાલીયર લઈ જવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ