વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો,યુ.કે જવું થશે મોંઘું

0
148
વિઝા
વિઝા

શું તમે પણ યુકે જવા માટે વિચાર કરી રહ્યા છો ?

તો અચૂકથી આપ વાંચો આ આર્ટીકલ

આપને જણાવી દઈએ કે બ્રિટનના વિઝીટર વિઝાની ફીમાં ભાવ વધારો થયો છે.

વિઝીટીંગ ઉપરાંત સ્ટુડનટ વિઝાની કિંમતમાં પણ વધારો થયો છે…

વિઝા

હવે તમે પ્રવાસ માટે યુકે જાવ કે ફરવા માટે વિઝાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે,.. બ્રિટનની સરકાર દ્વારા જાહેર ફી 4 ઓકટોબેરના રોજથી અમલમાં મૂકી છે… આ સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્વના યાત્રીઓ માટે વિઝાની ફીમાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે ભારત ઉપરાંત સમગ્ર વિશ્વના યાત્રીઓ માટે આ ફી લાગુ થઇ છે.. છ મહિનાથી ઓછા સમય માટે પણ જો આપ જઈ રહ્યા છો તો પણ આપને હવે વધારે ફી ચૂકવવી પડશે…

વિઝા ફી માં કેટલો વધારો થયો ?

છ મહિનાથી ઓછા સમયની યાત્રા માટેના વિઝાની ફીમાં 15 પાઉન્ડનો વધારો કરવામાં આવ્યો છે…

તે ઉપરાંત સ્ટુડનટ વિઝાની ફીમાં ૧૨૭ પાઉન્ડનો વધારો અમલી કરવામાં આવ્યો છે.. બ્રિટન સરકાર દ્વારા આ ફી વધારાનો નિણર્ય કરવામાં આવ્યો છે. ગત મહીને સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા બાદ આ નિણર્ય કરવામાં આવ્યો છે.. ત્યારે બ્રિટન ગૃહ મંત્રાલયની ઓફીસ દ્વારા જણાવ્યા અનુસાર છ મહિનાથી ઓછા સમયની યાત્રાની વિઝા ફી વધીને ૧૧૫ પાઉન્ડ થઈ છે.. તે ઉપરાંત સ્ટુડનટ વિઝા માટે અરજી કરવાની ફી 490 પાઉન્ડ થઈ છે. ત્યારે ફીમાં વધારો કરવાથી જાહેર સેવાઓ માટે વધુ ફંડની પણ ફાળવણી થઈ શકે છે…

દેશ-વિદેશના સમાચારો માટે જોડવો વીઆર સાથે :

https://vrlivegujarat.com/gujarat/the-epidemic-worsened-in-ahmedabad/