Home Gujarat Ahmedabad VALENTINE’S DAY CELEBRATION: તમારા સ્પેશિયલ વન સાથે પ્લાન કરો વેલેન્ટાઈન્સ ઈવનિંગ, ફન,...

VALENTINE’S DAY CELEBRATION: તમારા સ્પેશિયલ વન સાથે પ્લાન કરો વેલેન્ટાઈન્સ ઈવનિંગ, ફન, ફૂડ, ગેમ્સ સાથે મનાવો યાદગાર સાંજ

0
543
VALENTINE’S DAY CELEBRATION
VALENTINE’S DAY CELEBRATION

VALENTINE’S DAY CELEBRATION:ફન, ફૂડ, ગેમ્સ સાથે મનાવો યાદગાર સાંજ

VALENTINE’S DAY CELEBRATION : વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત થઈ ચુકી છે. લવબર્ડ આખા વર્ષ દરમિયાન આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે લોકો તેમના હૃદયની લાગણીઓ વ્યક્ત કરે છે. દરેક વ્યક્તિ આ દિવસને યાદગાર બનાવવા માટે કંઈક ખાસ કરવા માંગે છે.રોઝ ડેથી લઈ કિસ ડે સુધી પ્રેમીપંખીડા એક એક પડાવ પાર કરી વેલેન્ટાઈન્સ ડેની સાંજ યાદગાર બનાવવા માગતા હોય છે. ત્યારે તમારા માટે અમે અહીં લિસ્ટ લઈ આવ્યા છે, અમદાવાદમાં થનારા વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેશનની (VALENTINE’S DAY CELEBRATION )…જ્યાં બુકિંગ કરાવી તમે વેલેન્ટાઈન્સ ડેની સાંજ યાદગાર બનાવી શકો છો. 

તો જો તમારો લાલ ગુલાબ સ્વીકાર થઈ ગયો હોય, તો વહેલી તકે કરાવી લો બુકિંગ…

FTV VALENTINE NIGHT WITH DJ NIHAR

વેન્યુઃ FTV Cafe and Restro

https://www.instagram.com/ftvcafethaltejahmedabad/

ટાઈમઃ 8.30 વાગ્યાથી શરૂ (4 કલાક માટે)

કોસ્ટઃ રૂ. 1999

શું હશેઃ

ફ્રી સાલસા ટ્રેનિંગ

ફોટો બુથ

અનપ્લગ્ડ સિંગર

નોન સ્ટોપ DJ મ્યુઝિક

બુફે ડિનર

JAPANESE SIT DOWN VALENTINES DINNER

વેન્યુઃ TIM TIM સ્વેગ અરેના

https://www.instagram.com/timtim.amd/

ટાઈમઃ 2 કલાક માટે

કોસ્ટઃ રૂ. 3499

શું હશેઃ

કેન્ડલ લાઈટ ડિનર

એશિયન સેવન કોર્સ મેનુ

જાપાનીઝ સિટ ડાઉન રોમાન્ટીક ડિનર

VALENTINE’S DAY CELEBRATION

વેન્યુઃ MAKEBA THE LOUNGE CAFE

ટાઈમઃ 2 કલાક માટે

કોસ્ટઃ રૂ.2350/ રૂ. 5750

શું હશેઃ

વેલેન્ટાઈન સ્પેશિયલ ડેકોર

વેલેન્ટાઈન સ્પેશિયલ ફૂડ મેનુ

રોમેન્ટિક રૂફટોપ વાઈબ્સ

નોન-સ્ટોપ મ્યુઝિક

LOVE SYMPHONY 2024

વેન્યુઃ એટ ગુડ પ્લેસ

https://www.instagram.com/atgoodplacecafe/

ટાઈમઃ સાંજે 6 વાગ્યાથી

કોસ્ટઃ રૂ. 399

શું હશેઃ 

નોન સ્ટોપ મ્યુઝિક

કપલ ડાન્સ સ્પેસ એન્ડ કોમ્પિટીશન

ફન ગેમ્સ

તમામ માટે ફ્રી કોમ્પ્લીમેન્ટ્રી ગિફ્ટ્સ

VALENTINE’S NIGHT SOS

વેન્યુઃ SPIRIT O SOUND, અગોરા મૉલ

ટાઈમઃ સાંજે 7.30થી 11.30 

કોસ્ટઃ રૂ. 2499

શું હશેઃ 

નોન સ્ટોપ DJ

7 કોર્સ મીલ

LOVE YOURSELF- This Valentine’s Day

વેન્યુઃ Cafe Aarambh

https://www.instagram.com/cafeaarambh/

ટાઈમઃ સાંજે 7.30 થી 8.30

કોસ્ટઃ રૂ. 600

શું હશેઃ 

આ સેશનથી તમે પોતાને ઓળખો

પોતાના માટે ગોલ્સ સેટ કરો

નવી હોબી ડિસ્કવર કરો

કેન્ડલ લાઈટ સાત્વિક ડિનર

Valentine’s Day Special Dinner

વેન્યુઃ Fire and Flames Banquet, હિમાલયા મૉલ

https://www.instagram.com/firenflamesbanquets/

ટાઈમઃ સાંજે 8.30 થી 11.30

કોસ્ટઃ રૂ. 499

શું હશેઃ 

વેલેન્ટાઈન સ્પેશિયલ મેનુ

નોન સ્ટોપ મ્યુઝિક

Valentine’s Day – Live Unplugged Music with Unlimited Gala Dinner

વેન્યુઃ Sphere Lounge, Ramada Hotel 

ટાઈમઃ સાંજે 8.00 થી 11.45

કોસ્ટઃ રૂ. 4500 (કપલ એન્ટ્રી)

         રૂ. 8500 (બે કપલ એન્ટ્રી)

         રૂ.20,000 ( 5 કપલ એન્ટ્રી)

શું હશેઃ 

લાઈવ અનપ્લગ્ડ મ્યુઝિક

સૂૂપથી લઈ ડેઝર્ટ સુધી અનલિમિટેડ ડિનર

લાઈવ BBQ

STORYTELLING AND CREATIVE WORKSHOP

વેન્યુઃ નારાણપુરા

https://www.instagram.com/ftvcafethaltejahmedabad/

ટાઈમઃ સાંજે 8.30 વાગ્યાથી (15 દિવસ માટે)

કોસ્ટઃ રૂ. 1499

શું હશેઃ 

સ્ટોરી ટેલિંગ

સ્ટોરી રાઈટિંગ

સ્ટોરી ફોરમેટ્સ

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે