Home Main PAKISTAN ELECTION : ઉમેદવારોને મળ્યા અજીબ ચૂંટણી ચિન્હો, દુનિયા હંસી ઉડાવી રહી છે...

PAKISTAN ELECTION : ઉમેદવારોને મળ્યા અજીબ ચૂંટણી ચિન્હો, દુનિયા હંસી ઉડાવી રહી છે  

0
540
PAKISTAN ELECTION
PAKISTAN ELECTION

PAKISTAN ELECTION : ઉમેદવારોને મળ્યા અજીબ ચૂંટણી ચિન્હો, દુનિયા હંસી ઉડાવી રહી છે  પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે ચૂંટણી ફીવરમાં જકડાયેલો છે.દુનિયાની નજર પણ અહીંયા આઠ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી પર છે. પાકિસ્તાનમાં બેલેટ પેપરથી મતદાન થવાનુ છે.બીજી તરફ પાકિસ્તાનના ચૂંટણી પંચે જે પ્રકારના ચૂંટણી ચિન્હ ઉમેદવારો અને પાર્ટીઓને ફાળવ્યા છે તેની પણ ચર્ચા છે.કારણકે ઘણા ચૂંટણી ચિન્હ આપણને અજીબો ગરીબ લાગે તેવા છે.કેટલાક ઉમેદવારો પણ તેની સામે વાંધો ઉઠાવી ચુકયા છે.

 PAKISTAN ELECTION

PAKISTAN ELECTION :  ઉમેદવારોને મળ્યા અજીબ ચૂંટણી ચિન્હો, દુનિયા હંસી ઉડાવી રહી છે

PAKISTAN ELECTION : ઉમેદવારોને મળ્યા અજીબ ચૂંટણી ચિન્હો, દુનિયા હંસી ઉડાવી રહી છે   ચૂંટણી પંચની મહેરબાનીના કારણે ઉમેદવારો મોબાઈલ ફોન ચાર્જર, સિમ કાર્ડ, ગધેડા ગાડી, રિંગણ, જૂતા જેવા ચૂંટણી ચિન્હો સાથે જનતા વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.કેટલાક ચૂંટણી ચિન્હ એવા છે જેના કારણે ઉમેદવારો હાંસીપાત્ર બની ગયા છે.જેમ કે એક ઉમેદવારને બોટલનુ પ્રતિક ફાળવવામાં આવ્યુ છે અને પશ્તુન ભાષામાં આ શબ્દનો ઉપયોગ કોઈ મૂર્ખ વ્યક્તિ માટે કરવામાં આવતો હોય છે.

PAKISTAN ELECTION

PAKISTAN ELECTION : પાકિસ્તાનમાં ચૂંટણી ચિન્હનો વિવાદ ઈમરાન ખાનની પાર્ટી તહરીક એ ઈન્સાફનુ ચૂંટણી ચિન્હ રદ કરાયા બાદ શરુ થયો હતો.કાનૂની વિવાદમાં ફસાયેલા ઈમરાન ખાનની પાર્ટીનુ ચૂંટણી ચિન્હ બેટ હતુ પણ ચૂંટણી પંચે તે રદ કરી નાંખ્યુ હતુ.

ઈમરાનની પાર્ટીના ઉમેદવારો હવે અપક્ષ તરીકે લડી રહ્યા છે અને તેમને ચૂંટણી પંચે ચિત્ર વિચિત્ર ચૂંટણી ચિન્હો ફાળવી દીધા છે.જોકે ઉમેદવારો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી.કારણકે ચૂંટણી આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે.

PAKISTAN ELECTION

પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થક અમીર મુગલ નામના ઉમેદવારને રિંગણનુ ચૂંટણી ચિન્હ મળ્યુ છે.આ સિવાય વોશ બેસિન, ચિપિયો, નેલ કટર, ચમચી, તવો, શટલ કોક જેવા ચિન્હો પણ ઉમેદવારોના ભાગે આવ્યા છે.

કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે કે, ચૂંટણી પંચે જાણી જોઈને અપમાનજનક અ્ને લોકો મશ્કરી કરે તેવા ચૂંટણી ચિન્હો અમને આપ્યા છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે