ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનની ગુજરાત સરકારને તાકીદ; નવરાત્રિમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ?

0
196
આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલ

સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. આ પ્રસંગે આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. જ્યાં હાર્ટ અટેક અંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મોટું નિવેદન આપ્યું છે.રવિવારે  સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. આ પ્રસંગે આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. જ્યાં હાર્ટ અટેક અંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મોટું નિવેદન આપ્યું છે. 

હાર્ટ અટેક મુદ્દે આનંદીબેન શું બોલ્યા?
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજ્યમાં વધી રહેલા હાર્ટ અટેક અંગે મોટું નિવેદન આપ્યું છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હાર્ટ અટેક આવતો નથી. આ અંગે મેં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ સવાલ પૂછ્યો હતો. પરંતુ રિસર્ચમાં કોરોનાના કારણે હાર્ટ અટેક થતો નથી તેવું સામે આવ્યું છે. કયા કારણોસર હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું છે તેની તપાસ થવી જોઈએ. નવરાત્રિમાં અનેક યુવાનોના ગરબા રમતાં-રમતાં મોત થયા છે. તમામ લોકોનું એનાલિસીસ થવું જોઈએ. શા માટે રાજ્યમાં હાર્ટ અટેકની ઘટનાઓ વધી છે?

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સૂચન કર્યુ હતું. તમે છેલ્લાં 1 વર્ષની અંદર કેટલાં યુવાનો હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામ્યા તેનો હિસાબ કરો. જેમાં કેટલાં પુરુષો અને કેટલાં મહિલાઓના મૃત્યુ થયાં તેનો સ્ટડી કરવા જણાવ્યું હતું.

આનંદીબેનએ કહ્યું કે દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. ‘એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ જરૂરી છે. 