ક્રિસમસ પર ઇન્ડિયન ઓશન થી લઈને કબીર કાફેના લાઇવ મ્યુઝિકની મજા માણો: અર્બન ફ્લી અમદાવાદમાં શું લાવી રહ્યું છે..? આજે જ ટિકિટ બૂક કરાવો  

1
90
Indian Ocean to Kabir Cafe Urban Flea in Ahmedabad
Indian Ocean to Kabir Cafe Urban Flea in Ahmedabad

Urban Flea in Ahmedabad : અમદાવાદનો સૌથી પ્રખ્યાત ફ્લી ફેસ્ટિવલ ડિસેમ્બરને ધમાકેદાર બનાવવા માટે ફરી અમદાવાદમાં શરૂ થઇ રહ્યો છે, અર્બન ફ્લી ફેસ્ટિવલ 22 થી 24 ડિસેમ્બર સુધી ધૂમ મચાવવા તૈયાર છે- શું તમે તૈયાર છો?

તો ચાલો-  લાઈવ મ્યુઝિક,  આર્ટ,  ફૂડ એન્ડ ફન અને અનેક વસ્તુ સાથે ઉત્સવના વાતાવરણમાં ડૂબકી મારવા તૈયાર થઇ જાવ. ચમકતી રોશની વચ્ચે ઇન્ડિયન ઓશન અને કબીર કાફે (Indian Ocean and Kabir Cafe) જેવા આઇકોનિક બેન્ડના પર્ફોર્મન્સનો આનંદ માણવાની તક – આ ક્રિસમસ ઉત્સવનો હિસ્સો બનવાનું ચુકતા નહિ.

અર્બન ફ્લી – ક્રિસમસ ફન | Urban Flea & Christmas Fun

  • ધ વાઇબ / The Vibe: અર્બન ફ્લી એ આર્ટ, ફૅશન મ્યુઝિક, ફૂડ અને શોપિંગનું ગતિશીલ મિશ્રણ છે, જે શહેરના જીવનની જીવંતતાની ઉજવણી કરવા તૈયાર છે.
  • શા માટે અર્બન ફ્લી? / Why Urban-Flea?:

અર્બન ફ્લી ખાતે તમને અમારા પ્રોગ્રામના દરેક ખૂણે ક્રિસમસના આનંદ અને અજાયબીનો અનુભવ કરાવશે.  આવો અને અર્બન ફ્લી પર અમારી સાથે વર્ષના સૌથી અદ્ભુત સમયની ઉજવણી કરો!

  • શું માણશો ? / What to Expect:

કલાત્મક પ્રતિભાની દુનિયામાં ડૂબકી લગાવો, અનન્ય ફેશન સાથે તમારી શૈલીને અપગ્રેડ કરો, જીવંત સંગીતનો આનંદ માણો, વિવિધ ફૂડનો આનંદ માણો અને શોપિંગ કરો.

લાઈવ પ્રદર્શન / Live performances

Indian Ocean
Indian Ocean

અર્બન ફ્લીના હાર્દમાં મ્યુઝિક સ્ટેજ છે, જ્યાં ‘ધ ઈન્ડિયન ઓશન’ અને ‘કબીર કેફે’  જેવા બેન્ડની ધૂન હવામાં ગુંજશે. તમારી જાતને મ્યુઝિકના લયમાં અને લાઇવ  સંગીતની સફર પર મસ્ત થઈને જુમવા દો. દરેક સાંજે અનફર્ગેટેબલ અનુભવ સુનિશ્ચિત કરીને, ન અનુભવેલા યાદગાર અને શ્રેષ્ઠ  સંગીતનું પ્રદર્શન કરવાનું અર્બન ફ્લી વચન આપે છે.

KABIR CAFE
KABIR CAFE

શોપિંગ અને ફૂડ લવર માટે | Shopping and Food options

30થી વધુ ફૂડ બ્રાન્ડ્સ અને બેકર્સ તરફથી દાવતની મિજબાની, અર્બન ફ્લી એ ફૂડ લવર માટે બેસ્ટ સ્પોટ છે.

દેશની 150 થી વધુ બેસ્ટ હોમ પોપ-અપ દુકાનો સાથે, અર્બન ફ્લી એ શોપિંગના ફેનનું સ્વર્ગ છે. અહી તમને એકથી એક ચઢિયાતી વસ્તુઓ ખરીદવાનો મોકો મળશે.

આવો અને તમારા આ દિવસોને અર્બન ફ્લીના ઉત્સવમાં ભાગીદાર બનાવો જ્યાં તમને મ્યુઝિક, શોપિંગ, ફૂડ અને ફનથી ભરપૂર અનફર્ગેટેબલ પળોનું વચન આપે છે!

Urban Flea
Urban Flea

URBAN FLEA : Book Your Tickets Now

તારીખ : 22 ડીસેમ્બર થી 24 ડીસેમ્બર 2023

સ્થળ : Karnavati Club lawn, Ahmedabad

શરતો અને નિયમો : M-ટિકિટ સાથે કોન્ટેક્ટલેસ ટિકિટિંગ અને ફાસ્ટ-ટ્રેક એન્ટ્રી

ટિકિટ : અહી થી બૂક કરી – Tickets

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.