કેન્દ્રીય સહકારિતા અને ગૃહ મંત્રી અમિત શાહ મિઝોરમ પહોંચ્યા

0
256

મિઝોરમને રૂ. 2,415 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી

સુરક્ષાના કારણોસર ગૃહ મંત્રી અમિત શાહનો સાસારામ પ્રવાસ રદ્દ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વિવિધ રાજ્યોની અવારનવાર મુલાકાત લઇ રહ્યા છે, તે વચ્ચે કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમ પહોંચ્યા છે, તેઓ રૂપિયા 2,415 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા અઝવાઈલ પહોંચ્યા છે. મહત્વનું છે કે, બિહાર હિંસાને લઇ હાલમાં સુરક્ષાના કારણોસર ગૃહમંત્રી અમિત શાહનો સાસારામ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

amit shah