Home Main પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? જાણો PM...

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? જાણો PM મોદીનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ

0
1518
પીએમ મોદી સંપર્ક
પીએમ મોદી સંપર્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM  મોદી,અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટી થી ઓછા નથી. લોકો તેમને મળવા માંગે છે અને તેના માટે ઘણા કારણો હોઈ શકે છે – જેમ કે તેમના નિર્ણયોની ટીકા, પીએમ મોદી ની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામ પર પ્રતિક્રિયા, ફરિયાદો અથવા ઘણી ફરિયાદો.પીએમ મોદી દેશના એવા પ્રધાનમંત્રી છે જેમણે દેશમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું છે. તે ટેક્નોલોજી દ્વારા વિકાસની વાત કરે છે અને લોકો સાથે કનેક્ટ થવા માટે દર મહિને મન કી બાત પણ કરે છે. જો તમે પણ દેશના પ્રધાનમંત્રી સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો તેના ઘણા માર્ગ છે. 

ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પર પીએમ મોદીને કરોડો લોકો ફોલો કરે છે. અને તે વિશ્વના સૌથી સક્રિય અને પ્રતિભાવશીલ નેતાઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર સક્રિય છે. તમે તેના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો સંપર્ક કરી શકો છો.

ફેસબુક (Facebook): https://www.facebook.com/narendramodi

ટ્વિટર (Twitter): https://twitter.com/narendramodi

ઇન્સ્ટાગ્રામ (Instagram): https://www.instagram.com/narendramodi

યૂટ્યૂબ (YouTube): https://www.youtube.com/user/narendramodi

પીએમઓ ફેસબુક પેજ (PMO Facebook Page): https://www.facebook.com/pmoindia

પીએમઓ ટ્વિટર પેજ (PMO Twitter Page): https://twitter.com/pmoindia

પીએમઓ યૂટ્યૂબ ચેનલ (PMO YouTube Channel): https://www.youtube.com/pmoindia

તમે ઈચ્છો તો પીએમ મોદીને ટ્વીટમાં ટેગ પણ કરી શકો છો- @PMOIndia or @Narendramodi

દેખીતી રીતે દરેક સાથે રૂબરૂ વાત કરવી અને દરેકને જવાબ આપવો શક્ય નથી. PM માટે આવનારા સંદેશાઓ પર નજર રાખવા અને તેનો જવાબ આપવા માટે એક ટીમ છે, જેની પાસેથી તે નિયમિત અપડેટ્સ લે છે અને ઘણા સંદેશાઓ અને ફરિયાદોનો જવાબ પણ આપે છે.

ઈમેલ પર પીએમ મોદીનો સંપર્ક કરવાની રીત-
પ્રધાનમંત્રીની ઓફિસથી  connect@mygov.nic.in પર ઈમેલ કરીને પણ સંપર્ક કરી શકાય છે. આ એકાઉન્ટ ખાસ કરીને જનતા સાથે વાતચીત માટે છે. 

આ સિવાય પીએમ મોદી સાથે ઈમેલ આઈડી પર પણ સંપર્ક કરી શકાય છે
narendramodi1234@gmail.com and his PMO email id: connect@mygov.nic.in.

પીએમ મોદીનો પત્ર લખી સંપર્ક કરો-
જો તમે પીએમ મોદીને પત્ર લખવા ઈચ્છો છો તો તેમનો ઓફલાઇન પણ સંપર્ક કરી શકો છો.

સપનામું- Web Information Manager, South Block, Raisina Hill, New Delhi -110011 — Phone Number – +91-11-23012312

ફેક્સ (Fax) – +91-11-23019545 , 23016857.

જો તમે પીએમ મોદીને https://pmindia.gov.in દ્વારા કોઈ પત્ર લખો છો તો તમારે Honourable Prime minister of India’લખીને પત્રને તેમના સત્તાવાર એડ્રેસ residence–7, Lok Kalyan Road, New Delhi નો ઉલ્લેખ કરવો પડશે. ત્યારબાદ આ પત્ર સીધો પ્રધાનમંત્રી પાસે પહોંચી જશે. 

તમારી ફરિયાદ આ રીતે પીએમ મોદીને મોકલો-
પ્રધાનમંત્રી મોદીએ પણ જનતા સાથે વાતચીત કરવા ઈ-ગવર્નન્સ સિસ્ટમનો સહારો લીધો છે. પબ્લિક ગ્રીવન્સ માટે એક અલગ પોર્ટલ છે જેના દ્વારા તમે તમારી ફરિયાદ પીએમને મોકલી શકો છો. આ ઉપરાંત આ પોર્ટલ પર સૂચનો, પ્રતિસાદ, સમસ્યાઓ, શુભેચ્છાઓ, એપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ વગેરે પણ કરી શકાય છે.

પીએમ ઓફિસની સત્તાવાર વેબસાઇટ – https://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx

ફરિયાદ માટે લિંક: https://pmopg.gov.in/CitizenReforms/Registration/Index

આ છે પીએમ મોદીના ફોન નંબર-
જો તમે પીએમ નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા ઈચ્છો છો તો સૌથી સરળ રીત છે એટલે કે ફોન કરવા ઈચ્છો છો તો તેમની ઓફિસ તથા ઘરનો નંબર ઉપલબ્ધ છે. અહીં તમે ફોન પર કે ફેક્સ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 

PMO: 011-23012312
PMO Fax: 011-23016857
પીએમ મોદીના કોન્ટેક્સ નંબર: 011-23015603, 11-23018939, 011-23018668
PMO હેલ્પલાઇન: +91-1800-110-031

 

 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે