Home Desh Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

0
1172
overheating - iPhone 15
overheating - iPhone 15

Apple iPhone 15 લોન્ચ થતાની સાથે જ એપલના ચાહકો ફોન લેવા માટે મોટી કતારમાં લાગી ગયા હતા, પરંતુ Apple iPhone 15 માં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે એપલે જણાવ્યું છે કે તેણે કેટલીક સમસ્યાઓ શોધી છે જેના એક કારણ નવા iPhones અપેક્ષા કરતાં વધુ ગરમ થઈ રહ્યો  છે,  તે ઉપરાંત iOS 17 સૉફ્ટવેરમાં બગ પણ જોવા મળ્યા છે, જે આગામી અપડેટમાં ઠીક કરવામાં આવશે.

apple iphone 15

નવા ફોન ખૂબ ગરમ થવાની ફરિયાદોને પગલે,  Apple એ જણાવ્યું કે, “બેકગ્રાઉન્ડમાં અનેક પ્રોગ્રામ અપડેટ તેમજ વધારાની પ્રવૃત્તિને કારણે ફોનને સેટ કર્યા પછી અથવા અપડેટ કર્યા પછી શરૂઆતના થોડા દિવસો માટે ફોન થોડો ગરમ અનુભવી શકે છે.”

bug and overheating in iPhone 15
bug and overheating in iPhone 15

વધુમાં એપલે જણાવ્યું કે “અન્ય સમસ્યામાં થર્ડ-પાર્ટી એપ્લિકેશનના કેટલાક તાજેતરના અપડેટ્સને કારણે સમસ્યામાં વધારો થયો છે, આ થર્ડ-પાર્ટી એપ્લિકેશનના કારણે ફોનની સિસ્ટમ ઓવરલોડ થાય છે,” તેમણે કહ્યું કે તેઓ એપ ડેવલપર્સ સાથે એવા સુધારાઓ પર કામ કરી રહ્યા છે.

overheating - iPhone 15
overheating – iPhone 15

થર્ડ-પાર્ટી એપ્લિકેશનો જે મુખ્ય સમસ્યાનું કારણ બની રહી છે તેમાં game Asphalt 9નો સમાવેશ થાય છે, આ ઉપરાંત મેટાના ઇન્સ્ટાગ્રામ, ઉબેર કંપની પણ આઈફોનમાં કેટલીક સમસ્યાઓ ઉભી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામે 27 સપ્ટેમ્બરે તેની એપ્લિકેશન સાથેની સમસ્યાને પહેલાથી જ ઠીક કરી દીધી હતી. આગામી iOS 17 બગને શોધીને ફિક્સ કરવામાં આવી છે, તે આઇફોનના ઓવેર-હિટીંગ જેવી સમસ્યાઓથી આઈફોનના પ્રદર્શનને બગાડશે નહીં.

maxresdefault

ક્યુપરટિનો  કેલિફોર્નિયાના મુખ્યમથકની કંપનીએ જણાવ્યું હતું કે, iPhone 15 Pro અને Pro Max  ડિઝાઈનને કારણે નહીં, પરંતુ નવા ટાઈટેનિયમ શેલના કારણે વધારે ગરમ થઇ રહ્યો છે. અગાઉના સ્ટેનલેસ સ્ટીલ મોડલ્સ કરતાં ટાઈટેનિયમ શેલ વધુ ગરમીનું વિસર્જન કરે છે. જોકે, Apple એ એમ પણ કહ્યું કે આ મુદ્દો સલામતી અથવા ઈજાનું જોખમ ઉભું થતું નથી. તેમજ ફોનના લાંબા ગાળાના પ્રદર્શન પર પણ અસર કરશે નહીં.

દેશ – દુનિયાના વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

દેશમાં કોરોના એ ફરી માથુ ઉંચક્યુ,24 કલાકમાં કોરોનાના 56 કેસ નોંધાયા

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

ઓક્ટોબરમાં નવા નિયમો લાગુ : 5 ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

હોમ લોન માટે પ્રોસેસિંગ ફી : કઈ ટોચની બેંક લે છે કેટલો ચાર્જ..? તપાસો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે