ઓક્ટોબરમાં નવા નિયમો લાગુ : 5 ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

1
122

ઑક્ટોબર મહિનામાં કેટલાંક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આ ફેરફાર તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે તેમ છે. જો આપ આગામી મહિનાઓમાં વિદેશ યાત્રા, વિદેશી શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ અને ક્રિપ્ટોરકરન્સીમાં ઇનવેમેન્ટ કરવાની વિચારતા હોય તો તેના પર ટીસીએસ માટે નવા નિયમો લાગુ થશે. જે રેપો રેટ પર નિર્ણય લેવાશે. ઑક્ટોબર ફેસ્ટિવ સીજનમાં સમજદારીથી પૈસા ખર્ચ કરજો, સાથે પણ ઘણા કામો માટે બર્થ સર્ટીકેટ એક જરૂરી ડોક્યુમેન્ટ બનશે.

send

શું તમે લાગુ થવાના આ નિયમો વિશે જાણો છો..?

નવા TCS સ્ટ્રક્ચરને 1 ઑક્ટોબરથી લાગુ થશે, ટી.એસ.એસ.ના નવા નિયમોમાં બદલાવની વાતો કેટલાક મહિના પહેલા સહ્રું થઈ ગઈ હતી. આગામી મહિનાઓ માટે વિદેશી મુસાફરી, વિદેશી શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી બાબતોમાં TCSના નવા નિયમો લાગુ પડશે.

વિદેશ યાત્રા, વિદેશમાં નાણા મોકલાવવા થશે મોંઘા :

Picture 2 Travel

પહેલા કોઈ વ્યક્તિ એક ફાઈનેશિયલ વર્ષમાં 2.5 લાખ ડોલર વિદેશમાં મોકલી શકતા, RBI ની લિબરલાઈજ્ડ રેમિટેંસ સ્કીમ (LRS) હેઠળ તેની પરવાનગી હતી, પરંતુ 1 ઓક્ટોબરથી મેડિકલ અને અજુકેશનની સિવાય ફાઈનેશિયલ વર્ષમાં 7 લાખ રૂપિયા વધુથી વધુ રકમ પર 20 ટકા ટીસીએસની બહ્રવો પડશે.

 રેપોરેટ પર થશે નિર્ણય :

repo rate 800x430 1

RBI ગવર્નરની અધ્યક્ષતામાં મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની બેઠક 4-6 ઓક્ટોબર, 2023ના રોજ યોજાશે. આ બેઠકમાં રેપો રેટ પર નિર્ણય લેવામાં આવશે. રેપોરેટની કોઈ પણ પદ્ધતિમાં ફેરફારની સીધી અસર થાય છે. છેલ્લા ત્રણ વાર એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વખતે પણ રેપો રેટમાં પરિવર્તનની આશા ઓછી છે.

બર્થ સર્ટીકેટ બનશે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ :  

scxb8jy4

સંસદના છેલ્લા ચોમાસું સત્રમાં જન્મ અને મૃત્યુ નોંધણી (અમેન્ડમેન્ટ) અધિનિયમ 2023 બિલ પસાર કરવામાં આવ્યું. આ અધિનિયમના નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. આ નિયમોના અંતર્ગત જન્મ પ્રમાણ એ તમામ ડોક્યુમેન્ટમાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવશે. આ પ્રમાણપત્રનો ઉપયોગ તમે ઘણા બધા મહત્ત્વપૂર્ણ સેવા માટે ઉપયોગ કરી શકશો. આધાર કાર્ડ, શૈક્ષણિક સંસ્થામાં એડમિશ અને લગ્ન જેવી તમામ બાબતોમાં જન્મનો દાખલો મહત્વપૂણ ડોક્યુમેન્ટ માનવામાં આવશે. વધુમાં સરકારી નોકરીઓ અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ જન્મનો દાખલો મહત્વનો દસ્તાવેજ માનવામાં આવશે. આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે.

તહેવારમાં સમજદારીથી ખરીદી કરજો :

ઓક્ટોબરથી તહેવારની શરૂઆત થઇ જશે તે સાથે જ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલની સિઝન પણ અચલું થઇ જશે. ઓક્ટોબરમાં નવરાત્રી અને દશરામાં ઈ-કોમર્સ વેબસાઈટ અને રિટેલર્સ ફેસ્ટિવ ઑફર શરૂ કરશે. આ વખતે ઘણો ખર્ચ કરવાની જગ્યા તમારી રોજીંદી અને જરૂરી ચોજી પર ખરીદી કરો અને પહેલેથી તેની લીસ્ટ બનાવવાનું રાખો જેથી સેલમાં તમે ખોટી અને જે તાત્કાલિક ઉપયોગમાં ના હોય તેવી વસ્તુની ખરીદીથી બચી શકો. સામાન અને હિસાબની બેલેન્સ સીટ બનાવીને ચેક કરતા રહો. સેવિંગ માટે રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ કરો.

દેશ – દુનિયા તથા મનોરંજનના સમાચાર વાંચવા ક્લિક કરો અહી :

હોમ લોન માટે પ્રોસેસિંગ ફી : કઈ ટોચની બેંક લે છે કેટલો ચાર્જ..? તપાસો

ડીમેટ ખાતાધારકોમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

બ્રહ્માંડમાં જોવા મળી ‘આઈન્સ્ટાઈન રિંગ’ : રીંગનું વજન 6500 કરોડ સૂર્ય ભેગા થાય એટલું

જાણો કયા રાજ્યમાં પીવાય છે કેટલા ટકા દારૂ : કયું રાજ્ય છે ટોપ પર ?

ન્યૂયોર્ક સિવિલ કોર્ટ, “ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્રો છેતરપિંડી કેસમાં જવાબદાર”

એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ

દવા થી આવશે નવા દાંત : જાપાનના વૈજ્ઞાનિકોએ કરી કમાલ, જાણો કેવી રીતે કામ કરશે

1 COMMENT

Comments are closed.